Visit Publisher Site

ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
ચૂંટણીના બીજા રાઉન્ડમાં 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો પર આજે મતદાન
ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં શુક્રવાર, 26 એપ્રિલે સવારથી 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ (કોંગ્રેસ), કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી (જેડીએસ) સહિતના દિગ્ગજ ઉમેદવારોના રાજકીય ભાવિ નિર્ધારિત થશે.

Posted on 04/26/24

Featured Websites







Copyright © 2020 Linkz