Visit Publisher Site

હીરામંડીની ચર્ચાઃ ગણિકા પર આધારિત સાત ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
હીરામંડીની ચર્ચાઃ ગણિકા પર આધારિત સાત ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
જય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને દર્શાવવામાં આવી છે. જેમાં વેશ્યાવૃત્તિ અને રેડ લાઈટ એરિયાની વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓને દર્શાવવામાં આવ્યા છે.
Posted on 04/15/24

Featured Websites







Copyright © 2020 Linkz